subject
Health, 21.04.2020 10:17 gonzaleze18

*શાકભાજી ના નામ*
*આખા વાક્ય માંથી કોઈ પણ અક્ષર લઇ ને શક્ય ભાજી નું નામ બનાવવા નું છે*
Courtesy by Dhara jiii

1)માતા અને પિતા ની તુ_લના હવે_ ર_હેવા દો = *તુવેર*

2)વહુના ફોટા ઘણા સારા છે

3)બધા ચોરોને રાતપાળી જ ફાવે

4)ટીંડર છોડો અને માળા ગણો

5)મારા દૂરના સંબંધી નજીક આવ્યા

6)કાપડ તો રેશમી જ લાજવાબ લાગે

7)તુમાખીમાં રહેનારા બધા હારી ગયા

8)આ ભીંત પર લીટોડા કોણે કર્યા

9)મને કોઈની બીક નથી

10)એક પાવલી મેળવવા પણ લક જોઈએ

11)મારે મેગી નથી ખાવી

12)રડતાં નું દર્દ સાંભળજો

13)આગ ઓલવવા ફાયર બ્રિગેડ બોલાવો

14)શરીફ માણસ પણ લપસી શકે

15)આ રીંછના પગ ઘણાં ગંદા છે

16)આવા સવાલો હવે કરવા નહિ

17)ઉપર ગયા પછી કોઈ પાછું નથી વળતું

ansver
Answers: 3

Other questions on the subject: Health

image
Health, 21.06.2019 22:30, laylay120
Which of the following is a positive response to stress? select one: a. smiling b. naming it c. working more d. joking about how stressed you are
Answers: 2
image
Health, 22.06.2019 04:30, potato3999
What is the code and any required modifier(s) for dipstick urinalysis, non-automated, without microscopy performed in a physician office for a medicare patient?
Answers: 3
image
Health, 22.06.2019 09:00, kadence428
Brad was almost hit by a speeding truck as he crossed the street. his heart began to race, and he felt extremely afraid as he jumped out of the way in just enough time to avoid the truck. a psychologist who supports the theory of emotion would claim that based on the arousal brad experienced, he appraised the situation and then labeled his racing heart as fear. a. james-lange b. cannon-bard c. schachter two-factor d. evolutionary
Answers: 2
image
Health, 22.06.2019 23:40, nick607
Use the list below to answer the question: abnormal behavior criteria: • ? • distressing • dysfunctional to be diagnosed with a disorder, an individual must exhibit behavior that meets three criteria. what term completes the list? a. deviant b. diagnosed c. disturbing d. disabled (i think it’s disturbing but i’m not sure! if you know the answer pls comment and i’ll give brainliest if right)
Answers: 1
You know the right answer?
*શાકભાજી ના નામ*
*આખા વાક્ય માંથી કોઈ પણ અક્ષર લઇ ને શક્ય ભાજી નું નામ બનાવવા નું છે*
Cour...

Questions in other subjects:

Konu
Mathematics, 28.04.2021 02:20